દુનિયાના આ 5 ખતરનાક અને ઝહેરીલા સાપોની ખુબસુરતી જોઈને ઉડી જશે તમારા હોશ

પ્રકૃતિ ની રચનાઓને જોઈને દરેક વાર દંગ થઇ જવાય છે. દરેક વાર કંઈક ને કંઈક નવું જોવા મળે છે. કોઈક વાર તો પોતાની આખો પર પણ વિશ્વાસ નહિ આવે કે આ શું છે? પ્રકૃતિએ કેટલાય પ્રકારના જીવ જંતુ બનાવ્યા છે. તેમાંથી એક છે સાપ, તે જોવામાં સુંદર પણ હોય છે અને ખતરનાક પણ છે. સાપ ઝહેરીલો હોય કે ના હોય પણ લોકોને ડરાવવા માટે એનું નામ જ કાફી છે. આજે આપણે દુનિયાના અજીબો-ગરીબ અને સુંદર સાપોના વિષે બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમારા હોશ ઉડી જશે.

રેડ હેડેડ કરૈત :

બ્લુ રંગનો આ સાપનું મોં લાલ રંગ નું હોય છે. આ સુંદરતા ના મામલામાં નંબર એક પર આવે છે. આ સાપ દક્ષિણી થાઈલેંડ ના પહાડોમાં જોવા મળે છે. જેની લંબાઈ 7 ફિટ સુધી થઇ શકે છે. આ સાપ જોવામાં જેટલો સુંદર દેખાય છે તે હકીકતમાં તેટલો જહરીલો હોય છે.

ઓરિએન્ટલ વ્હિપ સાપ

પતલુ અને લીલા ચમકદાર રંગ નો આ વ્હિપ સાપ ઘણો ઝેરીલો હોય છે. આમતો આ સાપ દેખવામાં પાતળો હોય છે પણ આના મોં માં મોટા દાંત હોય છે. આ સાપને હરિયાળી ખુબ પસંદ છે. આ ખેતરોથી લઈને રહેવા વાળા ઘરની આસપાસ પણ જોવા મળે છે.

બ્લુ રેસર સ્નેક :

સુંદર બ્લુ રંગનો આ સાપ બ્લુ રેસર સાપ દક્ષિણ પેન્સિલવેનિયામાં જોવા મળે છે. આ સાપ 5-6 ફિટ લાંબો હોય છે અને આ બધી જગ્યા એ જોવા મળે છે. જંગલમાં, લાકડાના મકાન અને તળાવ ના કિનારે પણ આ બ્લુ સાપ જોવા મળે છે.

બ્લેક સ્પિટિંગ કોબરા :

આ સાપ આફ્રિકા ના સહારા માં જોવા મળે છે આ કાળા અને સફેદ રંગ ના આ અદભુત સાપ 7 ફિટ સુધી લાંબો હોય છે. આ જોવામાં જેટલો સુંદર દેખાય છે તેને કરતા વધારે ખતરનાક છે. જયારે તેને ખતરાનું અનુભવ થાય છે ત્યારે તે તેની ફેણ દ્વારા ઝેર ને દૂર સુધી ફેકતો રહે છે. પોતાની આ ખાસિયતના લીધે તેને સ્પિટિંગ કોબરા કહેવામાં આવે છે.

લુસ્ટિક ટેક્સાસ રૈટ સાપ :

સુંદરતાના મામલામાં આ સાપ પાંચમા નબરમાં આવે છે અને આ ટેક્સાસ વિસ્તાર માં જોવા મળે છે. આ સાપ એકદમ સફેદ અને ક્સપી હોય છે. આ સાપની લંબાઈ લગભગ 6 ફિટ સુધી હોય છે. આનું શરીર હલકા પીળાપણ સાથે ધબ્બા ની સાથે ખુબજ સુંદર દેખાય છે.

આલ્બિનૉ બૉલ પાઇથન :

આ એક એવો પાઇથન છે જેને દુનિયામાં સૌથી વધારે પાલતુ બનાવવામાં આવે છે. વેસ્ટ આફ્રિકા માં મળવા વાળા આ પાઇથન ના શરીર પર પીળા અને સફેદ રંગ ની ધારાઓ બનેલી હોય છે. આની લાલ આંખ એને વધુ ખાસ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *