ભારતના 5 સૌથી ખતરનાક Dam, દ્રશ્ય જોઇને થશે આશ્ચર્ય

પાણીના તેજ વહેણને રોકવા માટે નદીઓ પર બ્રીજ બનાવવામાં આવે છે. દુનિયામાં ઘણા મોટા-મોટા અને અમેજિંગ બ્રીજ બનેલા છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. પરંતુ આજે અમે તમને ભારતના કેટલાક એવા બ્રીજ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેને જોઇને તમને આશ્વર્ય થઇ શકે છે.

Salaulim Dam

Salaulim નદી પર બનેલા આ પુલને જોઇને તમે પણ હેરાન થઇ જશો. આ જગ્યા પર તમે આખો દિવસ પસાર કરી શકો છો. કારણકે તેને એક ટૂરિસ્ટ સ્પોટ બનાવી દેવામાં આવ્યો છે. તેની આસપાસ ઘણા ઝરણા બનાવવામાં આવ્યા છે. જેને જોઇને કોઇપણ હેરાન થઇ શકે છે. તે એટલું સુંદર છે તમારે પણ એક વખત અંહીની મુલાકાત લેવી જોઇએ.

Sardar Sarovar Dam

ગુજરાતની નર્મદા નદી પર બનેલા આ પુલને જોવા માટે પણ ટૂરિસ્ટ દેશ-વિદેશથી આવે છે. તેની પાસે ટૂરિસ્ટ માટે એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે. રાતના સમયે ઝગમગતી લાઇટ્સની સાથે આ ડેમ ખૂબ સુંદર દેખાય છે.

Srisailam Dam

કૃષ્ણા નદી પર બનાવવામાં આવેલો આ ડેમ ખૂબ મોટો છે. આ ડેમ હવે તેલંગાનામાં આવેલો છે. ડેમની આસપાસના પહાડી વિસ્તાર તેમજ લીલોતરી જોઇને તમને ત્યાંથી પરત આવવાનું મન થશે નહીં.

Idukki Dam

કેરલનો આ ડેમ જોઇને તમે તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. એવામાં આવો પુલ ખાસ કરીને વિદેશોમાં જ જોવા મળી શકે છે. તેની આસપાસનું દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે.

Tehri Dam

સુંદર પહાડો અને લીલોતરીથી ઘેરાયેલો ભાગીરથ પર બનેલો આ પુલ પણ ખૂબ સુંદર છે. તેને ભારતનો સૌથી ઉંચો પુલ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *