લાઈફ સ્ટાઇલ

અહીં હનીમૂન મનાવા માટે છોકરીઓ વધારે છે, પોતાનું વજન શું તમે જાણો છો

બોલિવૂડ કા ગજબ :- નમસ્કાર મિત્રો, આજે દરેક જણ એવી છોકરી મેળવવા માંગે છે જે સુંદર અને પાતડી હોય .અને આવુજ કઈક છોકરીઓ પણ ક્રેઝ ધરાવે છે કે તેઓ એકદમ પાતડી દેખાવા માંગે છે જેથી તેમની પર્સનાલિટી અલગ પડે અને એટલા માટે તે ડાયેટિંગ કરે છે. સમાજમાં પણ ઘણા પ્રકારના પ્રચલન પણ જોવા મળે છે જેના કારણ કે સમાજ ના લોકો એજ પ્રથા ના આધારે ચાલે છે જે સમાજ કરે છે. કેટલાક દેશોમાં, લગ્નના નામ પર ખુબજ ખર્ચો થઈ જાય છે

જેના કારણે સમાજ માં આદર મળેપણ કેટલાક લોકો એવા છે જે પોતાનો ખર્ચ બચવા માટે કાનૂન ના રીત રિવાજ મુજબ લગ્ન કરીલે છે અને બધોજ ખર્ચો બચાવી લેતા હોય છે મિત્રો, આજે હું તમને એવા દેશ વિશે જાણવા જઈ રહ્યો છુ જ્યાં જાડી છોકરીઓને પસંદ કરવામાં આવે છે. અને અહિયાં એવું મિત્રો કે જાડી છોકરીઓને પસંદ કરવા માં આવે છે અહી છોકરીઓ પણ જાડી થવાનો સતત પ્રયાશ કરતી રહે છે અને આ જગ્યા નું નામ મૌરિટાનિયા છે.

માહિતી અનુસાર, અહીં જાડી છોકરીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. અહીં, જાડી છોકરીઓને લગ્ન દરમિયાન પ્રાધાન્ય આપવામાં આવે છે. તેઓ કહે છે કે જાડી છોકરીઓ દેખાવમાં ખૂબ આકર્ષક હોય છે એટલું જ નહીં, જો અહીં કોઈ છોકરી ની સગાઈ થયા પછી તેના પરિવારને કહેવામાં આવે છે કે તે તેંમની છોકરીને જાડી બનાવવી