ધાર્મિક

સંતાન એ ઈશ્વરનું વરદાન છે, જો એ વિશે વિચારતા હોય તો ખાસ વાંચો આ સ્ટોરી

સંતાન એ ઈશ્વરનું વરદાન છે, જો એ વિશે વિચારતા હોય તો ખાસ વાંચો આ સ્ટોરી

પુત્ર હોય કે પુત્રી બંને ભગવાનના વરદાન છે. ન તો કોઈ કોઈનાથી ઓછું છે કે ન તો વધું. બાળકનો ઉછેર, આપેલા સંસ્કારો અને આસપાસનો માહોલ એ બાળકના ચારિત્ર્ય અને વ્યક્તિત્વને ઘડે છે. ઘણાં લોકો એક સંતાન ઈચ્છે છે તો ઘણાં બે સંતાન ઈચ્છે છે. આજે સમાજમાં એવો વર્ગ ઉભરીને આવ્યો છે કે જે એક જ સંતાન ઈચ્છે છે. તેમાંયે દીકરી જ ઈચ્છતો હોય તેવો પણ મોટો વર્ગ છે. જ્યારે એક એવો વર્ગ આજે પણ છે કે પુત્ર તો જોઈએ. પછી પુત્ર થવાની આશામાં ઘરમાં વધું બાળકો થઈ જાય છે. આવો આજે જાણીએ કે પીરિયડ પછી કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્ર થશે અને કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્રીની પ્રાપ્તિ થશે. સંતાન પ્રાપ્તિ માટે પિતૃઓના આશીર્વાદ અનિવાર્ય છે. તે વિના સંતાન પ્રાપ્તિ થવામાં મુશ્કેલીઓ રહે છે. આ ઉપરાંત ગર્ભ સંહિતા પુસ્તક પણ વાંચવું જોઈએ. આપણા હિંદુ ધર્મમાં સારું બાળક કેવી રીતે મેળવવું તે અંગે સંશોધન કરવામાં આવ્યું છે. તે પછી તે માટે એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે તે ગર્ભ સંહિતા..તેનો લાભ ઉઠાવવા જેવો ખરો.

કઈ રાત્રે ગર્ભ રહેવાથી કેવા પ્રકારની સંતાન જન્મ લેશે.
Period શરૂ થવાના ચોથા, છઠ્ઠા, 8મા, 10માં, 12મા, 14માં અને 16મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્ર પ્રાપ્ત થાય છે. જ્યારે કે Period શરૂ થવાના દિવસથી 5મી, 7મી, 9મી, 11મી, 13મી અને 15મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્રી પ્રાપ્ત થય છે.

શું રાખી સાવચેતીઓ
1. Periodની યોગ્ય ગણતરી કરો
Period શરૂ થવાના દિવસને પહેલો દિવસ ગણવો જોઈએ.. જો તમારો Period 10 ડિસેમ્બરે ના રાત્ર 9 વાગ્યે શરૂ થયો છે તો 11 ડિસેમ્બરે ની રાત્રે 9 વાગ્યા તમારા Periodનો એક દિવસ પુરો થશે. ધ્યાન રાખો તમે 11 ડિસેમ્બરને બીજા દિવસ ન ગણો. Period શરૂ થવાના 24 કલકા પછી જ બીજો દિવસ ગણો.

પુત્ર પ્રાપ્તિ માટે Period શરૂ થવાના દિવસને ગણીને ચોથી છઠ્ઠી 8મી 10મી 12મી 14મી અને 16મી રાત્રે સંભોગ કરવો જોઈએ. જ્યારે કે પુત્રી પ્રાપ્તિ માટે 5મી 7મી 9મી 11મી 13મી અને 15મી રાત્રે સંભોગ કરવો જોઈએ. સહશયનમાં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ, કે તે મહિનાની તિથિ કઈ છે. જો એ દિવસે પાંચમ તિથિ હોય કે આઠમ તિથિ હોય તો એ દિવસનો ત્યાગ કરવો. એ દિવસે સાથે રહેવું જોઈએ નહિં..

એ જ રાત્રે ગર્ભ રહી જાય એ ચોક્કસ કરવાના કેટલાક ઉપાય

1. ધ્યાન રાખો કે જે રાત્રે તમને ગર્ભ રહેવાનો દિવસ પસંદ કર્યો છે એ રાત્રે ગર્ભ રહેવો જોઈએ. સંભોગ થવો જોઈએ ઉપરાંત એ જ રાત્રે ગર્ભ રહે એ ચોક્કસ કરવા માટે તમારે એ રાત્રે 2-3 વાર સંભોગ કરવો જોઈએ. તમે જેટલા વધુ વાર સંભોગ કરશો એટલો વધુ ગર્ભ રહેવાની શક્યતા રહેશે.

પણ સંતાન પ્રાપ્તિ ઈશ્વરના હાથમાં છે.. આ રીતે પતિ પત્નીએ સહ શયન કરવાથી સંતાન પ્રાપ્ત થવાની શક્યતાઓ વધી જાય છે. એક સારું સંતાન પ્રાપ્તિ માટે ભગવાનની કૃપા તમારા ઉપર રહેવી જરૂરી છે અને આ ઉપરાંત એ પણ જરૂરી છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન પવિત્ર વાતાવરણમાં રહે. સારી વાતો જુએ સાંભળે અને બાળકના જન્મ પછી પણ સારુ વાતાવરણ મળે.